જામનગર શહેરમાં કારખાનેદારે યુવતી સાથે આચર્યું દુષ્કર્મ જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક કારખાનેદારે યુવતીને પોતાના કારખાનામાં સફાઈ કામે બોલાવ્યા પછી દુષ્કર્મ આચર્યું હતું, આ ફરિયાદ લખાવવા માટે આવેલી ભોગ બનનાર મહિલાની સાથે અન્ય એક યુવતીને સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી કારખાનેદારે ધાકધમકી આપી માથે રહીને મારી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરાવડાવી…